આહીર સમાજના યુવાનો દ્વારા ઉંડવી ગામ મુકામે શ્રી નરેનભાઈ સાંગા નેભાવનગર જિલ્લા આહીર સમાજના યુવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી નિયુક્ત કરવામાં આવ્યા છે.આ નિમણૂક સમાજના યુવાનોમાં નવી ઉર્જા, સંગઠન અને શિક્ષણ તરફ પ્રેરણા આપશે એવી અમને પૂરી આશા છે.નરેનભાઈને તેમના નવા પદ માટે હાર્દિક અભિનંદન અને સમાજ માટે નિષ્ઠાપૂર્વક સેવા કરવાની શુભકામનાઓ. સમાજ દ્વારા આપવામાં આવી સમાજના યુવાનો એકજૂટ બનીને સંગઠનને વધુ મજબૂત બનાવશે