ભેસાણ: ભેસાણના ગ્રામ્ય વિસ્તાર માં ઝેરી જાનવર કરડવાથી મોત
જુનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના સાંકરોલા ગામની વાડી વિસ્તાર માં એક મહિલા કામ કરી રહ્યા હતા ત્યારે મહિલાને ઝેરી જાનવર કરડવાથી મોત આ અંગે ભેંસાણ પોલીસ સ્ટેશન ના asi વાઘેલા સાહેબ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે