વિસાવદર: 87 વિધાનસભા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આગામી દિવસોમાં યોજાનારી ગ્રામ સભા બાબતે માહિતી આપવામાં આવી
87 વિધાનસભા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આગામી દિવસોમાં યોજાનારી ગ્રામ સભા બાબતે માહિતી આપવામાં આવી તા:૦૨/૧૦/૨૦૨૫ ગુજરાતના તમામ ગામડાંઓમાં ગ્રામસભા યોજાવાની છે. તમારા ગામના વિકાસ માટે તમારે ગ્રામસભામાં ખાસ રસ લેવો તેવી માહિતી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આપવામાં આવી