ચોરાસી: સુરતના લાલગેટવિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Chorasi, Surat | Oct 29, 2025 સુરતના લાલ ગેટ વિસ્તારમાંથી લાલ ગેટ પોલીસે બાતમીના આધારે મેફે ડ્રોન ડ્રગ્સ નું વેચાણ કરતા ત્રણ આરોપીઓને 204.70 ગ્રામ ડ્રગ્સના સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોપીઓ પાસેથી પોલીસે 22,10,600 નો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી કરી હતી.