કાલોલ: જાંબુડી ગામે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર ખાડાઓ પડી જતાં ભારે હાલાકી,સ્થાનિક નાગરિકે આપી પ્રતિક્રિયા
Kalol, Panch Mahals | Sep 3, 2025
કાલોલ તાલુકાના જાંબુડી ગામે તળાવમાં પાણી પાડવા માટે પાઇપ લાઇન કરવામાં આવી છે.જે પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી લીકેજ...