જૂનાગઢ: જુનાગઢ સુરત રૂટ ની એસટી બસ કેન્સલ થતા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોનો હોબાળો, મોડી રાત્રે મામલો થાળે પડ્યો
Junagadh City, Junagadh | Sep 8, 2025
જૂનાગઢના બસ સ્ટેન્ડ પર ગઈ કાલે રાત્રે મુસાફરોનો હોબાળો મચાવ્યો હતો. જૂનાગઢથી સુરત જવાની સ્લીપર કોચ બસ અચાનક રદ થતા...