લોકડાયરાના કલાકાર દેવાયત ખવડને જામીન મળતા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી રબારી સમાજના ભુવા આતાની મુલાકાત લીધી
Veraval City, Gir Somnath | Aug 22, 2025
ગીરસોમનાથ ના તાલાલાગીર મા બનેલ ઘટના બાદ લોકડાયરાના કલાકાર દેવાયત ખવડની ધરપકડ બાદ કોટઁમાથી જામીન મળતા દેવાયત ખવડે ગત 21...