બોરસદ શહેર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બોરસદ શહેર પોલીસે છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી અસલમિયા મહેબૂબ મિયા મલેકને ડબોચી લેતી બોરસદ શહેર પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે વર્ષથી બોરસદ શહેર પોલીસ સ્ટેશનના મહિલા અત્યાચાર ગુનામાં નાસ્તો કરતો વોન્ટેડ આરોપી અસલમિયા મહેબૂબ મિયા મલેક રહેવાસી ફતેપુરા બોરસદમાં ને દબોચી લેતી બોરસદ શહેર પોલીસ