વંથળી: શહેર ખાતેથી માવઠાને લઈ આગાહીકાર રમણીક વામજાએ કરી આગાહી,તા.25 થી 28 ઓક્ટોમ્બર દરમિયાન વરસાદી માહોલ ની શક્યતા
વંથલી શહેર ખાતેથી જાણીતા આગાહીકાર રમણીક વામજાએ વધુ એક આગાહી કરી છે. આગામી દિવસોમાં માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. તારીખ 25 ઓક્ટોબરથી 28 દરમિયાન વરસાદી માહોલની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે વર્ષ સારું જશે તેવું પણ અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યુ છે.