વડોદરા: જેતલપુર રોડ પર રેસ્ટોરેન્ટનું કામ પૂરૂ કર્યા વગર જ પૈસાની માંગણી નકારતા કોન્ટ્રાક્ટરે ધમાલ મચાવી,ઘટના CCTVમાં કેદ
Vadodara, Vadodara | Aug 24, 2025
વડોદરા : જેતલપુર રોજ પર આવેલી રેસ્ટોરેન્ટમા નક્કી કર્યા મુજબ કામ પૂર્ણ કર્યા પહેલા જ પૈસા માંગવા કોન્ટ્રાક્ટર તેના માણસો...