ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ, ભરૂચ, વાગરા અને નેત્રંગ શાળાનાં આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, BRC, SMC સભ્યો, સરપંચશ્રીઓ સહિત કુલ ૯૦ સહભાગીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
ભરૂચ: ભરુચ હોટેલ રેજેન્ટા ખાતે SRF ફાઉન્ડેશન દ્વારા “મુખ્ય શિક્ષક નેતૃત્વ પરિષદ ૨૦૨૫-૨૬”નું આયોજન કરવામાં આવ્યું. - Bharuch News