એસઓજી પોલીસ વેજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે વેજલપુર ખાતે માળી ફળિયામાં રહેતા આશિષકુમાર દશરથસિંહ બારીયા તેના રહેણાંક મકાનમાં ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી પતંગ દોરીનું વેચાણ કરે છે તે આધારે રેડ કરતા તેના ઘરના પહેલા માળે રસોડાના ભાગમાં થી ચાઈનીઝ દોરીની ૦૯ રીલ રૂ ૪૫૦૦/ ની મળી આવેલ પોલીસે પુછપરછ કરતા આ જથ્થો રોશનકુમાર જયદીપસિંહ બારીયા રે. વેજલપુર નાઓ આપી ગયો હોવાનું જણાવેલ પોલીસે બન્ને ઈસમો સામે જાહેરનામા ભંગન