કપડવંજ તાલુકાના ફતિયાવાદ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની આશંકા વચ્ચે રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીએ પ્રતિક્રિયા આપી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર 13 ડિસેમ્બરના રોજ ફતિયાવાદ સીમ વિસ્તારમાં આવેલા પશુવાળામાંથી બકરીનું શંકાસ્પદ મારણ કોઈ વન્ય પ્રાણી દ્વારા થયેલ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ ઘટનામાં દીપડાના આંટા ફેરા આશંકા વ્યક્ત કરાઈ