દાંતા: અંબાજી પોલીસે 9.47 લાખના વિદેશી દારૂ સાથે ચાર લોકોની ધરપકડ કરી કોટેશ્વર પોલીસ ચોકી પાસેથી ગાડી ઝડપી
Danta, Banas Kantha | Sep 11, 2025
અંબાજી પોલીસે કોટેશ્વર પોલીસ ચોકી પાસેથી એક કાળા કલરની હ્યુન્ડાઈ એસેન્ટ ગાડીમાંથી 147315 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી...