પ્રાંતિજ: પ્રાંતિજ મા ખેતરવાળા મા મેલડી માતાજી નો ૧૩ મો પાટોત્સવ યોજાયો
પ્રાંતિજ મા ખેતરવાળા મા મેલડી માતાજી નો ૧૩ મો પાટોત્સવ યોજાયો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ મા ખેતરવાળી મેલડી માતાના મંદિર ખાતે બે દ્રિવસ્ય ૧૩ મો પાટોત્સવ યોજાયો હતો જેમાં શ્રી ખેતર વાળા મા મેલડી માતાજી મંદિર થી ભાંખરીયા બસસ્ટેન્ડ સુધી વાજતે ગાજતે માતાજીની શોભાયાત્રા નિકળી હતી પરમ પૂજ્ય મહંત શ્રી અભિપ્સા ભારતી સદગુરૂ મંગલ ધામ આશ્રમ પીલુદ્રા તથા મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજ સંયુક્ત મહામંત્રી-અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ