જૂનાગઢની એલસીબી ઓફિસથી જોષીપરા ફાટક સુધીનો રસ્તો હું ફેબ્રુઆરી સુધી લોકો અને વાહનોની| અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. રેલવે ઓવરબિ્રજની કામગીરી શરૂ| હોય જેનું ફાઉન્ડેશન કરવાનું હોય જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે જાહેરનામુ બહાર પાયું છે.