ખેડા જિલ્લામાંથી વધુ ત્રણ લાંચિયા પોલીસ કર્મચારીઓ ઓ એ.સી.બી ની ઝપટ માંACB PI એ આજરોજ આપી માહિતી. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન બે પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે ગુનો નોંધાયો. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન બે પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન ચાર વર્ષ અગાઉ લાંચ લેવાના મામલામાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન બે પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે ગુનો નોંધાયો.