વલ્લભીપુર: વલ્લભીપુર શહેરમાં તાવ અમે શરદીના કેસોમાં થયો વધારો હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી
Vallabhipur, Bhavnagar | Aug 25, 2025
હાલ ભાદરવા માસના પ્રારંભમાં વાઇરલ ઇન્ફેકશનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે , જેની ઝપેટમાં વલ્લભીપુર તાલુકો પણ સપડાયો છે ,...