માંડવી: માંડવી ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરાયું અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Mandvi, Kutch | Nov 22, 2025 ગુજરાત ના મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છ ખાતે પધારી રહ્યા છે તેના અનુસંધાને માંડવી શહેર ભાજપ કાર્યાલય પર સાંજે બેઠક નો આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં માંડવી શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સહિત ભાજપ કાર્યકરો અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. માહિતી રાત્રે 8:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.