વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં જુલાઈ માસમાં 1.41 લાખ ઓપીડી નોંધાઈ જેમાં શરદી ઉધરસ અને જાડા ઉલટી ના 1549 કેસ નોંધાયા
Wadhwan, Surendranagar | Aug 5, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્યો રોગો સહિત મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે જેની સામે...