ગોધરા: ગોન્દ્રા મેસરી નદીના કોઝવે ની ફરતે સુરક્ષા દીવાલ કે રેલિંગ લગાવવા સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને રજૂઆત.
Godhra, Panch Mahals | Sep 9, 2025
ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલ મેસરી નદી પરનો કોઝવે ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તેનું કારણ છે વરસાદી પાણીનો...