જસદણ: ગુજરાત વિધાનસભા માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સમર્થન સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિના કન્વીનર કન્વીનર મુકેશભાઈ રાજપરા
Jasdan, Rajkot | Nov 26, 2025 ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સમર્થનમાં સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિના કન્વીનર મુકેશભાઈ રાજપરા ગરીબ પીડિત પરિવારની વાત સાંભળતા નથી અને ગુજરાતની અંદર ભુ માફિયાઓ દારૂ જુગારના અડા ચલાવતા અસામાજિક તત્વો ગુંડાઓ લુખ્ખાઓ ની વાત પોલીસ તંત્ર સાંભળતું હોય ત્યારે સામાન્ય પ્રજાની વાત ન સાંભળતા હોય ત્યારે જીગ્નેશભાઈ મેવાણી દ્વારા જો જનતાની વાત નહીં સાંભળો તો તમારા પટ્ટા ઉતરાવી દઈશ એ વાતને હું સંપૂર્ણપણે સમર્થન કરું છું મધ્યમ વર્ગના કાર