સાવલી: શહેરના પીઆઇ દ્વારા યુવકને માર મારવાની ઘટનામાં રાજ્યના ગૃહ વિભાગ, મુખ્યમંત્રી સહિત માનવ આયોગને લેખિતમાં રજૂઆત કરાઈ
Savli, Vadodara | Jul 21, 2025
સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ અને જમાદાર ઘનશ્યામભાઈ દ્વારા પ્રથમ પુરા ગામના બે યુવકોને પૂર્વક માર મારવા મુદ્દે...