દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અંગદાન પ્રત્યે લોકો જાગૃત થાય અંગદાનથી કેટલાક લોકોને જીવન મળે સહિતની જનજાગૃતિની માહિતીને લઈને ધમુભાઈ પંચાલ સહિત તેઓની ટીમ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેઓ અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કામગીરી કરી રહ્યા છે ત્યારે આજરોજ 3 વાગ્યા ના સુમારે " અંગદાન જાગૃતિ અભિયાન" નાં