નવસારી: સુરત ઉધનાથી નવસારી આવતી એસટી બસ માં બસના ઉપરથી પાણી ટપકતો હોવાનો વિડીયો થોડો વાયરલ
સુરત ઉધના થી નવસારી આવતી એસટી બસ માં પાણી ટપકતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બસમાં પાણી ટપકતો હતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો.