લખપત: ખીરસરામાં શ્રમજીવી પર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગ એ દીપડાને પાંજરે પુરવા ઠેર ઠેર પાંજરા મૂક્યા
Lakhpat, Kutch | Jul 28, 2025
નખત્રાણા તાલુકાના ખીરસરા રોહામાં દીપડાએ શ્રમજીવી પર હુમલો કર્યા બાદ પશ્ચિમ કચ્છ વનવિભાગે ઠેર ઠેર દીપડાને પકડવા માટે...