નવસારી: નવસારી મહાનગરપાલિકા કડક એક્શનમાં : 40 શંકાસ્પદ બાંધકામોની તપાસ, સાત દિવસમાં પુરાવા રજૂ કરવાનો હુકમ
Navsari, Navsari | Aug 27, 2025
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના 13 વોર્ડો તેમજ એરુ, ધરગીરી અને તીઘરા વિસ્તારોમાં મળેલા 40 જેટલા શંકાસ્પદ બાંધકામો...