દાહોદ: ડે સ્કૂલ સહિત વિવિધ સ્કૂલ માં મહેસૂલ તલાટીની યોજાયેલ પરીક્ષા 2137 પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર
Dohad, Dahod | Sep 14, 2025 દાહોદ જિલ્લાના વિવિધ સ્કૂલમાં મહેસૂલ તલાટીની પરીક્ષા યોજાઈ હતી તેમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં 2137 ગેરહાજર રહ્યા હતા મહેસૂલ તલાટી પરીક્ષા (Gsssb) હાજર :- 6966 ગેરહાજર :- 2137 કુલ :- 9103 ટકાવારી :- 76.52 %