ઇડર: ઇડર વિધાનસભા વિસ્તારમાં વડગામડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
ગર રોજ ૯ વાગે મળેલી માહિતી મુજબ ઇડર વિધાનસભા વિસ્તારમાં વ
ઇડર વિધાનસભા વિસ્તારમાં વડગામડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ ગર રોજ ૯ વાગે મળેલી માહિતી મુજબ ઇડર વિધાનસભા વિસ્તારમાં વડગામડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે જિલ્લામાં 'વિકાસ સપ્તાહની' ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વડાલી તાલુકાના વડગામડા ગામે તાલુકા વિકાસ