ગોધરા: ગોધરા-વડોદરા હાઈવે મદિના સોસાયટીના પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ભરાયા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા
Godhra, Panch Mahals | Sep 8, 2025
ગોધરા શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....