સાયલા: સાયલા ખાણ ખનીજ વિભાગ ના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરવા અને રૂકાવટ અંગે ભૂસ્તરશાસ્ત્રીય આપી પ્રતિક્રિયા
સાયલા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.