રાજકોટ પૂર્વ: રાજકોટના કાલાવડ રોડ પરના મહિલા અંડર બ્રીજમાં મસ મોટા ખાડા: વાહનચાલકો ભારે પરેશાન
Rajkot East, Rajkot | Sep 13, 2025
રાજકોટ: શહેરના મહિલા બ્રિજ પર પડેલા ખાડાઓને કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. આ બ્રિજ પરના ખાડાઓને લીધે વાહનચાલકોને ભારે...