ચોરાસી: ખટોદરા વિસ્તારમાં મોપેટ પર જઈ રહેલી નેશનલ લેવલની રનરને અકસ્માતમાં મોત નીપજાવનાર ટેમ્પાચાલકની પોલીસે ધરપકડ કરી છે.
Chorasi, Surat | Aug 31, 2025
સુરતમાં 30 ઓગસ્ટના રોજ નેશનલ લેવલ ની રનરને એસએમસીની કચરાની ગાડીએ અડફેટે લેતા મોત થયું હતું. બનાસ વિસ્તારમાં મનપાના...