સિહોર: આબલા ગામે યુવક વાડીએ છાંટવાની દવા નું ડબલુ હાથમાંથી પડી જતા દવા ઉડી અને મોઢામાં જતા હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત
Sihor, Bhavnagar | Jul 29, 2025
આમલા ખાતે રહેતા મનીષભાઈ નો દીકરો કિશન ઉંમર વર્ષ 19 જે ખેત મજૂરી કરતા હોય ત્યારે સણોસરા ખાતે વાડીમાં દવા છાંટવા જતા હતા...