આજે ચીકટીયા ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશેની ડાંગ ભાજપ પ્રભારી રાજેશભાઈ દેસાઈએ માહિતી આપી
ડાંગ જિલ્લામા બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ચિકટિયા ગામે પહોંચી હતી.જ્યાં ડાંગ ભાજપના પ્રભારી રાજેશ દેસાઈ એ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં,લોકોને સરકારના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.