ખેડા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે સુરાસામડમાં રહેતા જયદીપસિંહ વાઘેલાઓએ ચોરીની બાઈક પોતાના ઘર પાસે સંતાડી રાખી છે જેના આધારે પોલીસે રૂબરૂ જઈ તપાસ કરતા જયદીપસિંહ ના ઘર ની પાછળ સંતાડેલી બે બાઈક મળી આવેલી હતી. તપાસ દરમિયાન બાઇક ચોરીનું હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે પોલીસે આરોપી ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે