જૂનાગઢ: શહેરમાં બિસ્માર રસ્તા ને લઇ આમ આદમી પાર્ટી નો વિરોધ કાર્યક્રમ, વૈભવ ચોક પાસે આપના કાર્યકરો ની પોલીસે કરી અટકાયત
જુનાગઢમાં બિસ્માર રસ્તા ને લઇ આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન ખરાબ રસ્તાના બેનરો સાથે નોંધાવ્યો વિરોધ આપના મહિલા નેતા રેશમાં પટેલ સહિત કાર્યકરો એ કર્યો વિરોધ વૈભવ ચોક ખાતે કર્યો વિરોધ કાર્યક્રમ જુનાગઢ સહિત ગુજરાતમાં રસ્તાઓની સ્થિતિ છે ખરાબ રોડ બનાવો જીવ બચાવો ના લગાવ્યા નારા