મોરબી: મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 76 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને મંજૂરી અપાઇ...
Morvi, Morbi | Sep 3, 2025
મોરબીમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાતા મોરબીના નાગરિકોને હવે કાયમી છુટકારો મળશે. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન...