ભાણવડ: ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે ખાસ ગ્રામ સભા અને સફાઈ ઝુંબેશ યોજાઈ
ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે ખાસ ગ્રામ સભા અને સફાઈ ઝુંબેશ યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે ખાસ ગ્રામ સભા યોજાઈ જેમાં અધિકારીઓ, આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહેલ તેમજ આ સાથે શ્રમદાન દ્વારા વિશેષસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.