વડોદરા: ઉંડેરા કોયલીને જોડતા મુખ્ય માર્ગની ખખડધજ હાલત,લોકોએ ખાડાઓનું પૂજન કરી આક્રોશ ઠાલવ્યો
Vadodara, Vadodara | Sep 14, 2025
વડોદરા : ઉંડેરા ગામનો મુખ્ય માર્ગ જેની હાલત ખખડધજ બની છે.પ્રથમ વરસાદે પાલિકાની કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ હતી.આ માર્ગ પર...