ગાંધીધામ: એ ડિવિઝન વિસ્તારમાંથી પોક્સો એક્ટના ગુનાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસે ઝડપ્યા
Gandhidham, Kutch | Aug 24, 2025
ગતરોજ ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.સુંદરપુરીના બે શખ્સોએ 16.9 વર્ષની સગીર બાળકી પર ...