ખેરગામ પોલીસમાં વિજય રામ ભાઈ ફરિયાદ નોંધાવી હતી કે ફરી આરોપી ગાડી નંબર gj 21q q 12 42 ના ચાલકે પોતાનો વાહન પૂર ઝડપે અને ગફરત ભરી રીતે આછવણી ગામે પેટ્રોલ પંપથી આગળ ખેરગામ થી પાણી ખડક રોડ ઉપર ફરિયાદીના કાકા સુમનભાઈ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પછાડથી તેઓને ટક્કર મારી શરીરે ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું જે અંગે પોલીસે બાઈક ચાલક વિરોધ ગુનો નોંધી વધુ તપાસ ખેરગામના પીઆઇ વધુ તપાસ કરી રહ્યા છે.