આર્મી તથા પોલીસ ભરતીની તૈયારી, રનિંગ ટ્રેક અને યુવાનોના સર્વાંગી શારીરિક વિકાસ માટે સુવિધાસભર ખુલ્લા ગ્રાઉન્ડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. તળાજાના જાગૃત નાગરિક અને હિતેચ્છુ અલ્તાફ ચુડેસરા દ્વારા શહેર માટે એક વિશાળ અને આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની માંગ ઉઠાવવામાં આવી છે. વર્ષોથી તળાજા શહેરમાં કોઈપણ સરકારી અને સુવિધાસજ્જ ખુલ્લું ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી, જેના કારણ