વઢવાણ: આંબેડકરનગર ૧ માં આધેડને પત્નિ,પુત્ર અને પુત્રીઅે માર મારી જાનથિુ મારી નાંખવાની ધમકી આપતા ચકચાર
Wadhwan, Surendranagar | Jul 27, 2025
જોરાવરનગર આંબેડકરનગર ૧ માં રહેતા નરોત્તમદાસ છગનલાલ રાઠોડને કામધંધો ન કરવા બાબતે પત્નિ કાન્તાબેન, દિકરો કિરણ, પુત્રી...