ગોધરા: શહેરના ગોંદરા વિસ્તારમાં પરિવારિક ઝગડામાં યુવક પર ચપ્પુથી હુમલો, ત્રણ આરોપીઓ સામે પોલીસમાં ફરીયાદ નોંધાઈ.
Godhra, Panch Mahals | Aug 27, 2025
ગોધરાના ગોંદરા વિસ્તારમાં પરિવારિક ઝગડામાં યુવક પર ચપ્પુથી હુમલો થયો. ફરિયાદી ફેસલ ઇમ્તીયાઝ ઘાંચી મુજબ, તે અને તેમના...