વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખેલી સગીર વયની એક પીડીતા ઝાડ પરથી કૂદકો મારીને ભાગી છુટતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા પશ્ચિમ: વડોદરામાં સુભાનપુરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ઝાડ પરથી કૂદકો મારી ફરાર - Vadodara West News