આજે તારીખ 07/01/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આપ દ્વારા તાલુકા પ્રભારી અને સહ પ્રભારીના 34 લોકોના નામની જાહેરાત કરાઈ. મિશન 2027 હેઠળ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચુંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાના લક્ષ્ય સાથે તાલુકા પ્રભારી અને સહ પ્રભારીના 34 લોકોના નામની જાહેરાત કરાઈ. અગારા,મંડેર સહિત 10 ગામોના 34 હોદ્દેદારોને પ્રભારી અને સહ પ્રભારી તરીકે નિમણૂક કરાયા.