ગુજરાતમાં સાત દિવસ સુધી ઠંડી ભુક્કા બોલાવશે, સાણંદ તાલુકામાં લોકોએ તાપણાનો સહારો લીધો અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ઠંડી લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ સાણંદ તાલુકા ની તો સાણંદ તાલુકામાં પણ ઠંડીના કારણે લોકોએ તાપણાનો સહારો લીધો જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો..