શહેરમાં સબિહા હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરની બેદરકારી રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ
Botad City, Botad | Aug 31, 2025
બોટાદના એક યુવાન દ્વારા હોસ્પિટલમાં સારવાર માં બેદરકારી રાખવામાં આવી હોવાનું નિવેદન આપતો વિડીયો વાયરલ થયો છે અલ્તાફ...