ખાંભા: ઉમરીયા ગામે વરસાદ અને પવનના કારણેક મંડપ પાણીમાં થયો તરબોળ
Khambha, Amreli | Oct 27, 2025 ખાંભા તાલુકાના ઉમરીયા ગામે ધોધમાર પડ્યો વરસાદ જેમાં હવામાન ખાતાની આગાહી અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પ્રમાણમાં વરસાદ પડવાના કારણે શ્રીમત ભાગવત કથા પિતૃ મોકશે રાખવામાં આવેલ હતી ત્યારે ધોધમાર વરસાદ પડવાના કારણે મંડપમાં ભરાયા પાણી લોકોની થઈ હતી દોડધામ પરંતુ સદ નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી ત્યારે પરિવારેલીધો રાહતનો શ્વાસ..